ગુજરાતના ખેલાડીઓ અને તેમની રમત
🌸🌸 *ગુજરાતના ગૌરવવંતા ખેલાડીઓ*🌸🌸 🎭 ગીત સેઠી રાજીવ ગાંધી ખેલરત્ન- બિલિયર્ડસ 🎭તેજસ બાકરે પ્રથમ ગ્રાન્ડ માસ્ટર- ચેસ 🎭 ઉદયન ચીનુભાઇ અર્જુન એવોર્ડ-સ્કેટિંગ 🎭 નમન પારેખ- અર્જુન એવોર્ડ- સ્કેટિંગ 🎭 કૃપાલી પટેલ - અર્જુન એવોર્ડ- જીમ્નાસ્ટિક 🎭 જશુ પટેલ-પદ્મશ્રી- ક્રિકેટ 🎭 કિરણ મોરે-અર્જુન એવોર્ડ- ક્રિકેટ 🎭નયન મોંગિય-અર્જુન એવોર્ડ- ક્રિકેટ 🎭 પાર્થિવ પટેલ-એકલવ્ય એવોર્ડ-ક્રિકેટ 🎭 ઈરફાન પઠાણ-એકલવ્ય એવોર્ડ- ક્રિકેટ 🎭 અંશુમાન ગાયકવાડ- સરદાર પટેલ એવોર્ડ-ક્રિકેટ 🎭 દત્તાજી ગાયકવાડ-ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન- ૧૯૫૯ 🎭 વિજય હઝારે - કેપ્ટન ત્રણ સદી સતત કરનાર પ્રથમ ભારતીય 🎭 નરી કોન્ટ્રાક્ટર-કેપ્ટન, વેસ્ટઈન્ડિઝમાં ખોપરીથી ઈજાગ્રસ્ત 🎭 વિનુ માંકડ-કેપ્ટન, બેવડી સદી, પ્રથમ વિકેટમાં વિશ્વવિક્રમ 🎭હેમુ અધિકારી-લશ્કરમાં હતા, ક્રિકેટ કેપ્ટન પણ હતા 🎭 રૂસી સુરતી- ઓલરાઉન્ડર 🎭 સલીમ દુરાની-હાર્ડ હીટર છગ્ગાના શહેનશાહ 🎭 દીપક શોધન-ટેસ્ટ પ્રવેશે જ સદી ફટકારી 🎭 ધીરજ પરસાણા-ઓલરાઉન્ડર,પીચ ક્યુરેટર 🎭 અશોક પટેલ-બોલર 🎭 મુનાફ પટેલ-ઈખર એક્સપ્રેસ-ફાસ...