Current affairs of 24th july એ પણ ગુજરાતીમાં
📌 23 જુલાઈ દેશ ના બે મહાન ક્રાંતિકારી ના જન્મ દિવસ છે.
📌 23 જુલાઈ 1906 - ચંદ્રશેખર આઝાદ નો જન્મ દિવસ.
◆ તેમનો જન્મ મધ્ય પ્રદેશ ના ભારવા ખાતે થયો હતો.
◆ પૂરું નામ : ચંદ્રશેખર સીતારામ તિવારી.
◆ 1921 માં અસહકાર આંદોલન દરમ્યાન મુકદમો ચલવાતા ન્યાયાધીશે તેમનું નામ પૂછતાં ચંદ્રશેખર જવાબ આપ્યો કે *આઝાદ* . ત્યારથી તેમની ધગશને કારણે તેઓ ચંદ્રશેખર આઝાદ તરીકે ઓળખાયા.
◆ આ ઉપરાંત આઝાદ ની 1925 ના કાંકોરી કાંડ માં મહત્વ ની ભૂમિકા હતી.
📌23 જુલાઈ 1856 -લોકમાન્ય તિલક ની જન્મ જ્યંતી.
◆ પૂરું નામ : લોકમાન્ય કેશવ બાળ ગંગાધર તિલક
◆ લોકો એ તેમને *લોકમાન્ય* નું બિરુદ આપ્યું.
◆ તેઓ નું સૂત્ર : *સ્વરાજ મારો જન્મ સિદ્ધ અધિકાર છે અને તે હું મેળવી ને જ જપીશ.*
📌 સૌર ઊર્જા થી વિધુત નું ઉત્પાદન કરતા રાજ્યો માં ગુજરાત પ્રથમ સ્થાને.
📌 *સુકન્યા સમૃદ્ધિ યોજના માં વાર્ષીક જમા રાશિ ની મર્યાદા 1000 થી ઘટાડી ને 250 રૂપિયા કરાયી.*
📌 લક્ષ્ય સેને એશિયન જુનિયર બેડમિન્ટન માં ઐતિહાસિક ગોલ્ડ મેડલ મેળવ્યો.
◆ ઇન્ડોનેશિયા માં આયોજિત આ ટુર્નામેન્ટ માં 53 વર્ષ બાદ મેન્સ સિંગલ્સ માં મેડલ જીત્યો.
📌 રાજ્ય ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા એ દ્વારકા માં મરીન યુનિવર્સીટી ની સ્થાપના કરવા ની જાહેરાત કરી.
📌share કરવા જેવું લાગે તો તમારા friend circle માં Share જરૂર કરજો.

Comments
Post a Comment