Today's Current affairs in Gujarati
📌 *22 જુલાઇ - બંધારણસભા એ રાષ્ટ્રધ્વજ તરીકે તિરંગો અપનાવવાની જાહેરાત કરી.*
◆ 22 જુલાઈ 1947 ના રોજ આ તિરંગો સ્વીકારાયો.
◆ આ ધ્વજ ને પિંગલી વેંકૈયા એ ડિઝાઇન કર્યો હતો.
◆ *જવાહરલાલ નહેરુ એ ત્રિરંગા ને રાષ્ટ્રધ્વજ તરીકે જાહેર કર્યો હતો.*
◆ આ ધ્વજ વચ્ચે 24 આરાવાળું અશોકચક્ર મુકવામાં આવેલ છે.
📌 *8 મી બ્રિક્સ સમૂહ ના દેશો ના સ્વાસ્થ્ય મંત્રીઓ ની બેઠક દક્ષિણ આફ્રિકા ખાતે ના ડરબનમાં આયોજિત કરાયી.*
◆ BRICS : B - બ્રાઝીલ ,R - રશિયા, I - ઇન્ડિયા, C - ચિન ,
S - સાઉથ આફ્રિકા.
📌 *ફેસબુક 2019 માં એથેનાં* નામનો ઉપગ્રહ લોન્ચ કરશે.
◆આ ઉપગ્રહ ગ્રામીણ અને અનુસુચિત ક્ષેત્રો ને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પ્રદાન કરશે.
📌 *ચોથું BIMSTEC શિખર સંમેલન નેપાળ ના કાઠમુંડ* માં આયોજન થશે.
◆BIMSTEC ના અધ્યક્ષ તરીકે ની કામગીરી *નેપાળ* દેશ બજાવી રહ્યો છે.
📌 *મેઘાલય યુગ* : પૃથ્વી ના ભુસ્તાર શાસ્ત્ર ના ઇતિહાસ માં એક નવા તબક્કા તરીકે *મેઘાલય તબકકો* તરીકે નામ અપાયું.
◆ *મુખ્યત્વે આ તબકકો 4200 વર્ષ પહેલા ના વાતાવરણ ને સમજવા મદદ કરે છે.*
📌 *શબરીમાલા મંદિર જે કેરળ માં આવેલું છે* જયાં સ્ત્રીઓ ને પ્રવેશનો પ્રતિબંધ હતો તેને હટાવવાની તરફેણ માં સુપ્રીમ કોર્ટે પ્રસ્તાવ કર્યો.
📌 *ભારત નું 15મું નાણાંપંચ 25 જુલાઈ એ રાજકોટ આવશે.*
◆ નાણાંપંચ ના અધ્યક્ષ એન.કે સિંહ તેમજ નાણાંપંચ ની ટિમ રાજકોટમાં ચાલી રહેલા સ્માર્ટ સીટી પ્રોજેકટ ની સમીક્ષા કરશે.
📌 *માનવ શંસાધન મંત્રાલય દ્વારા* નવી યોજના *પઢે ભારત - બઢે ભારત* ની શરૂઆત કરાયી. આ યોજના સમગ્ર શિક્ષા કાર્યક્રમ નીચે લોન્ચ કરવામાં આવી.
📌 *પ્રખ્યાત કવિ અને ગીતકાર ગોપાલદાસ નીરજ નું અવસાન.*
◆ તેઓ ને ત્રણ વાર ફિલ્મ ફેર પુરષ્કાર મળ્યો હતો.
📌 ભારત દ્વારા શરૂ કરાયેલ આંતરાષ્ટ્રીય સૌર સંગઠન માં મ્યાનમાર દેશ જોડાયો.
◆ *મ્યાનમાર દેશ નું જૂનું , પ્રાચીન નામ બ્રહ્મદેશ છે.*
◆ તેનું પ્રાચીન અંગ્રેજી નામ બર્મા છે.
📌 *21 - જુલાઈ 1969* ચંદ્ર ની ધરતી પર નીલ આર્મસ્ટ્રોંગે પગ મૂક્યો.
◆ *તેઓ ચંદ્ર પર પગ મુકનાર સમગ્ર વિશ્વ ના પ્રથમ વ્યક્તિ બન્યા હતા.*
📌 તેમના ચંદ્ર પર ઉતરવાની તરત જ 20 મિનિટ બાદ *એડવીન એલડ્રિને* પગ મૂક્યો હતો.જેઓ ચંદ્ર ની ધરતી પર પગ મુકનાર બીજા વ્યક્તિ બન્યા.
📌 *અવિશ્વાસ પ્રસ્તાવ*
◆વિપક્ષી પાર્ટી ઓ દ્વારા ભાજપ પર અવિશ્વાસ પ્રસ્તાવ માટે વોટિંગ કરાયુ.આ અવિશ્વાસ પ્રસ્તાવ લોકસભા માં પસાર ન થયો.
◆ અવિશ્વાસ પ્રસ્તાવ ના વિરોધ માં 325 મત પડ્યા.
◆જ્યારે અવિશ્વાસ પ્રસ્તાવ ના પક્ષ માં 126 મતો પડયા.
◆ ટોટલ 451 સભ્યો એ ભાગ લીધો હતો.
◆લોકસભા ના ઇતિહાસ માં આ 27મો અવિશ્વાસ પ્રસ્તાવ હતો.જ્યારે છેલ્લા 15 વર્ષ માં આ પહેલો અવિશ્વાસ પ્રસ્તાવ છે.
◆ સૌથી પહેલો અવિશ્વાસ પ્રસ્તાવ જવાહર લાલ નહેરુ ની સરકાર પર 1963 માં જે.બી. ક્રિપલાની લાવ્યા હતા.
◆ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા માટે સૌ પ્રથમ 50 સંસદ સભ્યો નું સમર્થન હોવું જરૂરી છે.
Comments
Post a Comment